JIVDAYA - DANPETI




(નવપલ્લવ રોટલા કેન્દ્ર કે જેમાં કુતરાઓ માટે દરરોજ રોટલાનું મફત વિતરણ કરવામાં આવે છે. તેમાં આ દાનપેટીઓમાંથી થતી આવકનો ઉપયોગ કરવામાં આવે છે. )




સ્વચ્છ માધાપર - સ્વચ્છ ભારત અભિયાન

ભારતના વડાપ્રધાન માન. શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા  ૨જી ઓક્ટોબર થી સમગ્ર  ભારતમાં જ્યારે સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરાયેલ ત્યારે માધાપરમાં પણ જૂનાવાસ ગ્રામ પંચાયત અને કચ્છ નવપલ્લવ એજયુકેશન એન્ડ મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ માધાપર - સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરાયેલ હતું.