Kutch Navpallav Education and Medical Charitable Trust is ever time active to be gotten bankable loans for self employment under the various schemes to the needy people.
સંસ્થા દ્વારા મહિલા સશક્તિકરણના ભાગ રૂપે મહિલાઓને આર્થિક રીતે પગભર થવા હેતુ સ્વરોજગારી ઉભી કરવા માટે જુદી જુદી યોજનાઓ અંતર્ગત જરૂરીયાતમંદ મહિલાઓને બેન્કેબલ લોન અપાવવામાં સતત કાર્યરત રહે છે.
(૧) ઘર દીવળા યોજના
GHAR DIVDA YOJANA of Gujarat Mahila Arthik Vikas Nigam Limited
(૩) કલ્પતરુ યોજના :
જેના અંતર્ગત રાજકોટ નાગરિક બેંક મારફતે મહિલાઓના ગ્રુપને લોન અપાવેલ છે.
(KALPATRU YOJANA of RNBC - BANK)
(૪) તાલીમ અને રોજગાર વિભાગ પુરસ્કૃત બેન્કેબલ લોન :
BANKABLE LOAN RECOMMENDED BY TRAINING & EMPLOYMENT DEPARTMENT

(૨) પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેઘા કેમ્પ :
તા. ૧૨/૧૦/૧૫નાં રોજ પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત માધાપર ખાતે મેઘા કેમ્પનું આયોજન કરાયું હતું.
જેની વિગતો નીચે મુજબ છે.
(A mega camp for PRADHANMANTI MUDRA YOJANA has been organised on 12-10-2015)
(૩) કલ્પતરુ યોજના :
જેના અંતર્ગત રાજકોટ નાગરિક બેંક મારફતે મહિલાઓના ગ્રુપને લોન અપાવેલ છે.
(KALPATRU YOJANA of RNBC - BANK)
(૪) તાલીમ અને રોજગાર વિભાગ પુરસ્કૃત બેન્કેબલ લોન :
BANKABLE LOAN RECOMMENDED BY TRAINING & EMPLOYMENT DEPARTMENT
Kanji Bhanushali has got loan for the project of video shooting & photography with help of Kutch Navpallav Trust.
(૫) જીલ્લા ઉદ્યોગ કેન્દ્રની વિવિધ સ્વરોજગાર લોન સહાય માટે માર્ગદર્શન :
Self employment loan guidance seminar was jointly organised by Kutch Navpallav Trust and DIC on 9th August 2016.