તા. ૨૮/૦૧/૦૯ ના રોજ કચ્છ નવપલ્લવ એજ્યુકેશન એન્ડ મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયેલ હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં સંસ્થાની ગ્રામ્ય વિસ્તારોમાં શાખાઓ અને તેમની સમિતિઓની જાહેરાત કરાઇ હતી. ગ્રામ્ય વિસ્તારોની શાખાઓમાં વર્ધમાનનગર, ભુજોડી, ઘડા, કુક્મા, લાખોંદ, પધ્ધર, ધાણેટી, નાડાપા, કનૈયા બે, ડગાળા, મોખાણા અને મમુઆરા વગેરે ગામોની સમિતિઓની જાહેરાત કરાઇ હતી.