Shree Ram Krushna Sports Sankul Lokarpan

શ્રી હિતેશભાઈ ખંડોરના ખાસ પ્રયત્નો - અથાક મહેનત  અને મુખ્યદાતા સ્વ.શ્રી પુરુષોત્તમભાઈ ડાયાભાઈ સોલંકી પરિવારના સહયોગથી માધાપર - જુનાવાસનાં યુવા રમતવીરોનું સ્વપ્ન થયું સાકાર....