MA CARD CAMP

કચ્છ નવપલ્લવ ટ્રસ્ટ દ્વારા તા. ૦૪/૧૨/૨૦૧૪ થી
મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના હેઠળ "માં કાર્ડ" કેમ્પ ખુલ્લો મુકાયેલ હતો. 


Under the scheme of "Mukhyamantri Amrutam vatsaly Yojana",
the camp for "MA CARD" has been started on 04/12/2014

by Kutch Navpallav Trust


Having this "MA CARD",  beneficiaries can get cash less treatment up to 200,000/- Rs. for major diseases in appointed hospitals across the state by state government.










JIVDAYA - DANPETI




(નવપલ્લવ રોટલા કેન્દ્ર કે જેમાં કુતરાઓ માટે દરરોજ રોટલાનું મફત વિતરણ કરવામાં આવે છે. તેમાં આ દાનપેટીઓમાંથી થતી આવકનો ઉપયોગ કરવામાં આવે છે. )




સ્વચ્છ માધાપર - સ્વચ્છ ભારત અભિયાન

ભારતના વડાપ્રધાન માન. શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા  ૨જી ઓક્ટોબર થી સમગ્ર  ભારતમાં જ્યારે સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરાયેલ ત્યારે માધાપરમાં પણ જૂનાવાસ ગ્રામ પંચાયત અને કચ્છ નવપલ્લવ એજયુકેશન એન્ડ મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ માધાપર - સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરાયેલ હતું.







સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પમાં સહયોગ


મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના હેઠળ 'માં' કાર્ડ વિતરણ

Under the scheme of "Mukhyamantri Amrutam Vatsalya Yojana",
the camp for "MA CARD" distribution has been started on 20-09-2014 

by Kutch Navpallav Trust


Having this "MA CARD",  beneficiaries can get cash less treatment up to 200,000/- Rs. for major diseases in appointed hospitals across the state by state government.







For full Report of this Project please click on the following link:

MA CARD CAMP REPORT IN PDF


વેકેશન દરમ્યાન ઈંગ્લીશ ગ્રામર & સ્પોકન ઈંગ્લીશના વર્ગો

કચ્છ નવપલ્લવ એજ્યુકેશન એન્ડ મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મે ૨૦૧૪માં વેકેશન વેકેશન બેચના ભાગ રૂપે માધાપરના તમામ વિદ્યાર્થીઓના લાભાર્થે  ફક્ત પચ્ચાસ રૂપિયાના મામુલી ટોકન ચાર્જમાં ઈંગ્લીશ ગ્રામર કોચિંગ કલાસીસ શરૂ કરાયેલ હતા. ત્યારબાદ સ્પોકન ઈંગ્લીશ કલાસીસ પણ શરૂ કરાયેલ હતા.


વર્ષ ૨૦૧૪ દરમ્યાન નીરણ કેન્દ્ર

વર્ષ ૨૦૧૪ દરમ્યાન ઘાસની અછત વાલા વિસ્તારોમાં ભુજ તાલુકામાં ૩૭  જેટલા ગામોમાં ગૌ સેવા માટે નીરણ કેન્દ્રો ખોલવામાં આવેલ હતા. જે અંગેનો વિગતવાર અહેવાલ આ પોસ્ટમાં સૌથી નીચે PDF ફાઈલ મુકેલી છે તે ડાઉનલોડ કરો.









Following is full Report in PDF file: 
You can download it also....